Read Gujarati Stories

Posted By admin On 17.11.18
Stories

Download and Read Aksharnaad Gujarati e-books for free from here! અક્ષરનાદ પરથી સોળ લાખ અને ન્યૂઝહન્ટ પર ચાર લાખથી વધુ ડાઊનલોડ સંખ્યા, હજારથી વધુ પ્રતિભાવો સાથે અક્ષરનાદનો પુસ્તક ડાઉનલોડ વિભાગ એક અનોખી ખ્યાતિ અને વાચકોનો અદ્રુત પ્રેમ મેળવી ચૂક્યો છે, ગુજરાતી બ્લોગ / વેબસાઈટ જગતમાં સૌથી વધુ પ્રતિભાવ, પ્રસંશા અને પ્રોત્સાહન પણ આ જ વિભાગને મળ્યાં છે અને એટલે આ પ્રવૃત્તિને આગળ ધપાવતાં સદાય ખૂબ આનંદ થાય છે. સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકોની અહીં સાવ સરળ એક જ ક્લિકે પીડીએફ સ્વરૂપે ડાઊનલોડની સુવિધા દ્વારા થતી ઉપલબ્ધિ સાથે પૂરી થાય છે.

પ્રક્રિયાની શરૂઆતમાં વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો પણ આગવો સહયોગ રહ્યો હતો. આ વિભાગની શરૂઆત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથીઓ દ્વારા કરી હતી, એ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટનો ખૂબ આભાર અને વંદના કારણકે તેમના પ્રોત્સાહને જ આ વિચારને પ્રાયોગિક સ્વરૂપ મળ્યું હતું. અહીં પ્રસ્તુત પુસ્તકો ઉપરાંત વધ આવા જ સત્વશીલ અને ઉપયોગી પુસ્તકો અહીં મૂકી શકાય એવા પ્રયત્નો સતત કરીએ જ છીએ. પુસ્તક ડાઉનલોડના આ અધધ આંકડા સાચે જ આનંદ આપનારા છે.

નવા પુસ્તકો સાથે ડેઈલીહન્ટ એન્ડ્રોઈડ અને અન્ય મોબાઈલ સાધનો માટેની અનોખી એપ્લિકેશન પર ઉપલબ્ધ અક્ષરનાદના ઈ-પુસ્તકો પણ પચાસ હજારથી એક લાખ જેવા પ્રતિ પુસ્તક માતબર ડાઊનલોડ અને મહત્તમ રેટીંગ સાથે અગ્રસ્થાને છે. આ જ પ્રક્રિયા વધુ ઉપયોગી પરીણામ આપી શકે અને અન્ય લેખકો પણ પોતાના પુસ્તકો સરળતાથી વિશાળ વાચકવર્ગ સમક્ષ અક્ષરનાદના માધ્યમે પોતાના પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકે એવા પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. સમયાંતરે આવા હજુ અનેક સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકીશું એવી આશા સાથે આ આખીય મહેનતના સારરૂપ પ્રોત્સાહક અને પ્રેમાળ વાચકમિત્રોનો ધન્યવાદ, આભાર. અક્ષરનાદ પર ઓનલાઈન વાંચન માટે ઉપલબ્ધ ઈ-પુસ્તકો નીચે મુજબ છે.

Read Gujarati Stories

Hot Gujarati Story in Gujarati Font - Hot Shalini - Free download as PDF File (.pdf), Text File (.txt) or read online for free. Scribd is the world's largest social reading and publishing site. Search Search. ગુજરાતી વાર્તાઓ – Stories from Gujarat. Khushboo Kataria - April 15, 2015. Share on Facebook. Tweet on Twitter. Here are stories in Gujarati. Few of them are translated from English and other Indian languages while a few stories like Dadaji Nu Patro are Gujarati classics. Read free Gujarati Books, Novels and Stories PDF and many Indian languages, Books published by new and well known Gujarati writers. Matrubharti publishes Novels and Books in episodic way for faster reading online. Search bestselling free books in Gujarati on Matrubharti. Read Gujarati books reviews, Gujarati short stories, Gujarati gujarati magazines & articles online. Magazine Articles Short Stories Book Reviews My Best Friend Magazines Journals Dear Best Friend Magazine.

Presenting full video song of The Most Romantic Song of 2013 'Tum Hi Ho' of 'Aashiqui 2', a movie produced by T-Series Films & Vishesh Films. The music of this song is composed and written by Mithoon. Song: Tum Hi Ho Movie: Aashiqui 2 Singer: Arijit Singh Music: Mithoon Producer: Bhushan Kumar Krishan Kumar Producer: Mukesh Bhatt Director: Mohit Suri Music Label: T-Series Set it as your caller tune SMS ASHQI1 to 54646 Buy from iTunes: Aashiqui 2 Full Videos Sunn Raha Hai - Chahun Main Ya - Milne Hai Mujhse Aayi - Aashiqui 2 Video Jukebox - Enjoy & stay connected with us!! Aashiqui movie mp3 song. SUBSCRIBE T-Series channel for unlimited entertainment Circle us on G+ Like us on Facebook Follow us.

Read gujarati books online

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક સીરીઝની લિન્ક ૧. તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ ૨.

યાતનાઓનું અભયારણ્ય – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા ૩. દોસ્ત મને માફ કરીશ ને! – નીલમ દોશી ૪.

વેર વિરાસત – પિન્કી દલાલ ૫. જીવન અંંતરંગ – લઘુનવલ ૬. ગુજરાતી નાટકો અક્ષરનાદના નીચે આપેલા બધા જ ઈ-પુસ્તકો પી.ડી.એફ ફોર્મેટમાં છે, એ માટે મેળવી શક્શો. અક્ષરનાદ દ્વારા નિઃશુલ્ક એક ક્લિકે ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો.

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી ૧. મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા ૨. શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક ૩.

એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ ૪. પરમ સખા મત્યુ – કાકા કાલેલકર ૫. જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક ૬. મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય ૭. મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા ૮. આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી ૯.

રઢિયાળી રાતના રાસ ગરબા ૧૦. રસધારની વાર્તાઓ: ભાગ ૧ – ઝવેરચંદ મેઘાણી ૧૧. સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન ૧૨. ગંગાસતીના ૫૨ ભજનો – સંકલિત ૧૩.

Free Gujarati Stories

રસધારની વાર્તાઓ: ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી ૧૪. ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ ૧૫.

According to Luc-Normand Tellier 'It is estimated that the port of Antwerp was earning the Spanish crown seven times more revenues than the.' Portuguese ships laden with and would unload their cargo. Population of the world 2018

સંતવાણી વિચારગોષ્ઠિ ૨૦૧૦ – સંકલિત વક્તવ્યો ૧૬. વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો – જીજ્ઞેશ અધ્યારૂ ૧૭. Radha soami. સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ ૧૮. વિવાહ સંસ્કાર ૧૯.

૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર ૨૦. ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો ૨૧. માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી ૨૨. શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ ૨૩. બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ.

નિરંજન રાજ્યગુરૂ ૨૪. પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે ૨૫. હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ ૨૬. – કાયમ હઝારી (ગઝલસંગ્રહ) ૨૭. બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ) ૨૮. બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા ૨૯. ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ ૩૦.